ગ્રામીણોએ પોતાની રીતે બ્રહ્મપુત્ર પર વાંસના પુલ બાંધી દીધા, હવે આ પુલ પર્યટકો માટે આકર્ષણનું કેન્દ્ર

અરુણાચલ પ્રદેશના સીસેન ગામમાં બનાવાયેલો આ પુલ સ્થાનિક લોકોની લાઈફલાઈન તો છે જ સાથે જ પર્યટકો માટે આકર્ષણનું કેન્દ્ર છે. દેશના સૌથી લાંબા(3848 કિમી) પહોળા (લગભગ 5 કિમી) અને અત્યંત વેગીલા પ્રવાહથી વહેનારી સિયાંગ (બ્રહ્મપુત્ર નદી) પર આવા એક બે નહીં બલકે 30 પુલ છે. ખાસ વાત એ છે કે સ્થાનિક આદિવાસીઓએ વાંસ અને દોરીનો ઉપયોગ કરીને તેમણે પોતે આ બનાવ્યા છે. આ પુલ ઘણા મજબૂત છે. 300 મીટર લાંબા આ પુલ પરથી લોકો મોટર સાઈકલ લઈને પસાર થાય છે. આ પુલના નિર્માણ બાદ સિયાંગના કાંઠે વસેલાં ગામોની જિંદગી બદલાઈ ગઈ છે. લોકોની આવકમાં 5 ગણાથી વધુનો વધારો થયો છે.

8 Likes

i would love to visit here.

That’s an excellent photograph and very interesting information @mehulp89

Thank you for sharing with us.

Hi @mehulp89 ,

Thank you for sharing this amazing photo?

Did you traveled to there? Or you live close to this bridge? Did you see many bridges like this one? I would like to visit such a place, it looks really beautiful.

1 Like

yeah, you can visit it. it really awesome view and place. Must visit one time.

1 Like

Hi @mehulp89 ,

Thanks for the invitation, I will do it. :slight_smile:

By the way, you can tag Connect members in your posts by writing @ before their name. This way they receive a notification and know that you are trying to communicate with them directly.