વિશ્વ જળ દિવસની શુભેચ્છા
શરીરમાં પાણી હોય ત્યાં સુધી સળવળતો છે આ માણસ, જીવ, પાણી વગર ટળવળતો છે આ જીવ, કોઈની સાથે ઝઝુમવાંની શક્તિ ના હોય તો આપણે કહીએ છે પાણી વગર નો છે આ માણસ, કોઈની સામે ઝઝુમીને પહોંચી વળે તો આપણે કહીએ છીએ પાણીદાર છે આ માણાં.
અન્ન વગર એક માહ જીવી શકાય, પાણી વગર જીવી ન શકે આ જીવ, હાથ માં પાણી લઈ મૂકીને વચન લેવાય છે.
સંબંધ માટે જેવાં જેનાં અંજળપાણી એમ કહેવાય છે.
પાણી વગર આપણાં કપડાં મેલાં, પાણીથી નાહ્યાં વગર આપ લાગો ઘેલાં, પાણી વગર આપણી રસોઈનાં વાસણ એઠાં, પાણી આપણું જીવન ઠારે, પાણી આપણી જિંદગી મઠારે. પાણી વગર:fire:હોળી નકામી, પાણી વગર ધૂળેટી શું કામ ની ?
જળ એજ જીવન
સમજાય તેને વંદન, નાં સમજાય તેઓ સર્વેને અભિનન્દન:folded_hands: