Ubhrat Beach Surat
ગુજરાત ના સુરત શહેર થી 42 કિલોમીટર દૂર આવેલ ઉભરાટ બીચ એક સુંદર પર્યટક સ્થળ છે. આ તટ પર દર મહિને દૂર દૂર ના શહેરો થી જેવા કે સુરત નવસારી વલસાડ થી હજારો સહેલાણીઓ આવે છે. સૂર્યાસ્ત વખતે અને સૂર્યોદય વખતે અહીં એક અનોખી રીતે સોનેરી વાતાવરણ પ્રગટ થાય છે.આ કિનારો મન ને પ્રફુલ્લિત કરી દે છે.
અહીં સમુદ્ર કિનારે કેટલીક સ્ટોલ પણ ખાવા પીવા માટે ઉપલબ્ધ છે જેમાં ભજીયા કોર્ન ભેળ જેવી સ્ટ્રીટ ફૂડ ની મસાલે દાર આઈટમ ખાવા મળે છે.બીચ થી થોડે દુર હોટેલો પણ ઉપલબ્ધ છે જ્યાં રહેવાની ખાવા પીવાની સુવિધા છે.
અહીં બીચ પર તમે ઉટ સવારી નો પણ આનંદ લઇ શકો છો જે તમને એક અંગત અનુભવ કરાવે છે.
10 Likes
Hi @chiragvankar
I noticed that most of the text of your post is taken from an external source which is against the rules of Connect. Because we appreciate originality, you might wish to read the following article: How do I follow the original content guidelines on Connect?
To avoid your post being transferred to the off-topic posts archive, I would like to recommend that you modify it with your own words. You may edit your publication by following the helpful guidelines provided here: Edit your post - Why and How To.
1 Like
Thanks for editing your post and adding your own experience @chiragvankar
1 Like