Let's celebrate the festival of joy and colour , Holi

    .                 ફાલ્ગુની પુનમ  નિ સંધ્યાકાળે.  ઉજવાતો પવૅ  એટલે.  હોળિકા. દહન. અને હોળિકા દહન. એટલે.  સનાતન સત્ય ની સામે. અસત્ય ... નું દહન.   એટલે.   હોળિકા દહન.   આવું  કલિકાળની અંદર અનેકો અનેક. રાક્ષસો વૃત્તિ ધરાવતી વિચારધારાઓ.  પહેલાય હતી અને આજે પણ છે કોઈ વેદોની અવગણના કરે છે તો કોઈ જ્ઞાનની. ... કોઈ  તો જ્ઞાન.. ભકતી અને  વૈરાગ્ય ના.  નું  સ્વરૂપ ધારણ કરીને ધુતવે છે હકિકતમાં. કલંક.  કૃવિચાર..  કૃદષ્ટિ. આવા અનેકો અનેક. પરીવેષ ધારણ કરીને. વિકૃતિઓ પેદા કરતા હોય છે કોઈ ધમૅના નામે   આવું કલિકાળમા સહેજે ડગલે અને પગલે દેખાઈ રહ્યું છે. અહિયા આપણે વેદ સંસ્કારોથી વૈદિક સંસ્કૃતિ ને અનુસરવી જોઈએ અને પ્રકૃતિને પ્રધાન સમજવા જોઈએ બાકી હું મોટો અને મારૂં અભિમાન મોટું મારો ભગવાન મોટો આ બધું ભ્રામક છે. આ પૃથ્વી ઉપર.  ચોર્યાસી લાખ અવતારોનું વણૅન છે એમાં. ... વૃક્ષ વનસ્પતિ એમ માને છે કે અમને નિશાચાર જીવ ચાર પગવાળા જીવ નો અવતાર ક્યારે મળશે.... અને નિશાચાર જીવો એમ માને છે કે. મનુષ્ય જીવન ક્યારે મળશે.... હવે મનુષ્યને જે આ પૃથ્વીલોક ઉપર જન્મ મળ્યો હોય છે એ દેવરૂપી મનુષ્યનો જીવન હોય છે.  અને. આ બે.  પગ. વાળો મનહૂસ.  ભગવાનને પણ છેતરવા મંડ્યો છે કે લાલચ આપી અને મરવા વગર.  જ.  સ્વર્ગમાં જવું છે.  ....આજનો. પવૅ. હોળીકા દહન અને હોળીકામાથી જે બચીને નિકળે છે એ પ્રહલાદજી એજ સાચું જ્ઞાન ભક્તિ અને વૈરાગ્ય છે. અને સચ્ચાઈની જ જીત હોય તેમ. આ વેદ સંસ્કારોથી વૈદિક સંસ્કૃતિને અનુસરીને આપણે ગાયમાતાના પંચ આયુધથી. ઉત્સવ ને ઉજવિએ.   સાથે.  વૈદિક હોળીમાં હોળીમા ગૂગળ પધરાવો જોઈએ.  દેશી ઘી નાખી શકાય જટામાસી નાખી શકાય.  શ્રીફળ પણ હોમી શકાય. આવા અનેક. ધૂપ  યજ્ઞ યજ્ઞાનિકની ઔષધીઓ હોમી શકાય.   જેનાથી મળનારું ફળ સ્વરૂપ સત  ચિત્ત આનંદ.  સચિદાનંદ.. 🙏
    
4 Likes