હાલની પરિસ્થિતીને ધ્યાનમાં રાખી ગુજરાત લોકલ ગાઈડ્સ દ્વારા વર્ચ્યુલ મીટઅપનું આયોજન કરવામાં આવ્યું છે. આ મીટઅપનો ઉદ્દેશ દરેક લોકો લોકલ ગાઈડ પ્રોગ્રામ વિશે જાણે અને પોતાના કન્ટ્રીબ્યુશન ને કેવી રીતે વધુ સારા અને ઉપયોગી બનાવી શકે તે માટે જરુરી માર્ગદર્શન પૂરું પાડવાનો છે. આપણે ગુગલ મીટ એપ દ્વારા એકબીજા સાથે જોડાઈશું. વધુ વિગતો આપણા વોટ્સઅપ ગ્રુપમાં શેર કરવામાં આવશે.
Thank you for reaching out. The option for editing the announcement is not available. Please do make sure next time not to share personal information. As we do not encourage Local Guides to share private information publicly on Connect in order to protect yours and other users’ privacy and safety.