Breakfast | Gathiya | jalebi

ગુજરાતી લોકો નો પ્રિય નાસ્તો એટલે જલેબી ગાઠીયા.

કાઠીયાવાડ માં લોકો વનેલા ગાઠીયા ખાવાનુ ખુબ પસંદ કરે છે.

જ્યારે અમદાવાદ કે ઉત્તર ગુજરાતની બાજુ ફાફડા ગાઠીયા પસંદ કરે છે.

16 Likes

@Shivam_mungara

Thanks for sharing breakfast beautiful photo Gathiya & jalebi here we get yummy gathiya & jalebi at Jagurti shop he makes yummy Jalebi.

Hello @Shivam_mungara ,

Thank you for sharing these photos with us, everything looks very delicious! Is this a typical Gujarati breakfast?

Looks like the meal on the second photo is accompanied with some red hot chili! Is it common to eat spicy early in the morning? Is the jalebi sweet?

Where did you have all these dishes? Feel free to edit your post and add the Google Maps link of the place where you had them. By doing so, other Local Guides will visualize better where the restaurant is located.

You can edit your publication following the helpful instructions that you will find here: Edit your post - Why and How To.

આપણા ગુજરાતીઓની એક ખાસીયત છે કે જ્યાં સુધી સવારના નાસ્તામાં ગાંઠીયા, ફાફડા અને જલેબીના ખાય ત્યાં સુધી તેમની સવાર નથી થતી. ગાંઠીયા અને પપૈયાની ચટણી જોઈ મોં માંથી પાણી આવી ગયું. આપનો આભાર આ સ્વાદિષ્ટ નાસ્તો અમારી સાથે શેર કરવા બદલ. @Shivam_mungara

1 Like

સ્વાદિષ્ટ! @Shivam_mungara

મને પાપડી અને સંભારો સાથે જલેબી ગમે છે. આ ખાવા માટે તમારા મનપસંદ સ્થળો કયા છે?

અહીં મારો એક પ્રિય ગુજરાતી નાસ્તો છે (સંભરો ટોચની ડાબી બાજુ, જમણી ખંડવી, વતી દાલ ના ખમણ તળિયે ડાબી અને કામની તળિયે જમણી)